ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, January 7, 2019

વ્યક્તિ પરિચય - વિશ્વના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સ

🔍 સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સ 🔍

🔍 આ વિશ્વ પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક હોકિંગને નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનો જન્મ ઇગ્લેન્ડના આઠ જાન્યુઆરી 1942માં ઓક્સફોર્ડમાં થયો હતો. હોકિંગના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટીમ છે. તેમણે પણ તેમના પિતાની મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેન સિદ્ધાંતને સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમની પાસે 12 માનદ ડીગ્રીઓ હતી ને હોકિંગના કાર્યને જોતા અમેરિકાએ તેમને સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપ્યું હતું.

🔍 1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિર્સચ કરી તેમણે થ્યોરી મોડ આપનારા સ્ટીફન તે સમયે વિજ્ઞાનના દુનિયાના સેલેબ્રિટી બની ગયા હતા.

🔍 સ્ટીફન હોકિંગનો સમગ્ર જીવન વૃતાંત:-
👉 દુનિયાભરમાં પ્રખ્યાત ભૌતિક વિજ્ઞાની અને કૉસ્મોલૉજિસ્ટ હૉકિંગને બ્લેક હોલ્સ પર તેમના કામ માટે જાણીતા એવા સ્ટીફનનો જન્મ 8 જાન્યુઆરી, 1942ના રોજ ઇંગ્લેન્ડના ઑક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વૉરના સમયે સ્ટીફન હૉકિંગનો જન્મ થયો હતો. ગૈલીલિયોના મૃત્યુના ઠીક 300 વર્ષ બાદ હૉકિંગનો જન્મ થયો હતો. 1988મા તેઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા જ્યારે તેમણે તેમનું પહેલું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ: ફ્રોમ ધ બિગ બેંગ ટુ બ્લેક હોલ્સ' માર્કેટમાં આવ્યું ત્યારબાદ, કૉસ્મોલોજી પર આવેલ તેમનું પુસ્તક કર્યું 1 કરોડથી વધુ નકલો વેચાઇ હતી. તેને દુનિયાભરમાં સાયન્સ સાથે જોડાયેલ સૌથી વધુ વેચાનાર પુસ્તક મનાય છે.

🔍 આઈનસ્ટાઈન પછીના મોટા વૈજ્ઞાનિક હતા સ્ટીફન:-
👉 તેમની ગણતરી દુનિયામાં મહાન વૈજ્ઞાનિકોમાં અને આઈનસ્ટાઈન પછી સૌથી મોટા વૈજ્ઞાનિક તરીકે લેવામાં આવતું હતું. સ્ટીફનના બાળકોએ કહ્યું છે કે, તેઓ એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેમનું કામ અને વારસો હંમેશા જીવતો રહેશે.

🔍 સ્ટીફને સમજાવ્યું હતું બ્રહ્માંડ:-
👉 બ્લેક હોલ અને બેંગ સિદ્ધાંતને સમજાવવામાં સ્ટીફન હૉકિંગનું મહત્વનું યોદગાન રહ્યું છે. સ્ટીફનને તેમના ઉમદા કામ માટે સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન પણ આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' બેસ્ટ સેલરમાં રહ્યું હતું. આ સિવાય સ્ટીફને ધી ગ્રાન્ડ ડિઝાઈન, યુનિવર્સ ઈન નટશેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધી થિયરી ઓફ એવરીથિંગ જેવા ઘણાં પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે.

🔍 વ્હિલર ચેર પર રહેતા હતા સ્ટીફન:-
👉 હૉકિંગ વ્હિલ ચેર પર રહેતા હતા. તેમને 21 વર્ષની ઉંમરે ડોક્ટરે જણાવી દીધું હતું કે તેમને મોટર ન્યૂરોન નામની અસાધ્ય બીમારી છે. સ્ટીફનનો જન્મ 8 જાન્યુઆરી 1942માં ઈંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં થયો હતો. સ્ટીફને તે રહસ્યો ખોલ્યા હતા જે સમગ્ર દુનિયા વર્ષોથી જાણવા ઈચ્છતી હતી.

🔍 55 વર્ષની પીડાતા હતા મોટર ન્યૂરોન અસાધ્ય બીમારીથી:-
👉 1963માં હૉકિંગને મોટર ન્યૂરોન બીમારી વિશે જાણ થઈ હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. ત્યારે તેઓ માત્ર 2 વર્ષ જ જીવતા રહેશે તેવુ તેમને કહેવામાં આવ્યું હતું.
👉 ત્યારપછી તેઓ કમ્બ્રિજ ભણલા જતા રહ્યા હતા. અલ્બર્ટ આઈનસ્ટાઈન પછી હૉકિંગને સૌથી કાબેલ ભૌતિકવિજ્ઞાની માનવામાં આવે છે.
👉 હૉકિંગ પર 2014માં ફિલ્મ ધી થિયરી ઓફ એવરીથિંગ પણ બની હતી. તેમાં એડી રેડમેન અને ફેલિસિટી જોન્સે મુખ્ય ભૂમિકા નીભવી હતી.

🔍 દુનિયાને બ્લેકહોલનું રહસ્ય સમજાવ્યું:-
👉 1974માં હૉકિંગ બ્લેક હોલની થીયરી લઈને આવ્યા હતા. ત્યાર પછી હૉકિંગ રેડિયેશનના નામથી પણ ઓળખાતા હતા. હૉકિંગે જ બ્લેક હોલ્સની લીક એનર્જી વિશે પણ જણાવ્યું હતું.
👉 પ્રોફેસર હૉકિંગ પહેલીવાર થિયરી ઓફ કોસ્મોલોજી લઈને આવ્યા હતા. તેને યૂનિયન ઓફ રિલેટિવિટી અને ક્વાંટમ મિકેનિક્સ પણ કહેવામાં આવે છે.
👉 1988માં તેમની 'અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ' નામનું પુસ્તક પબ્લીશ થયું હતું. તે પુસ્તક બેસ્ટ સેલરમાં છે.
👉 14 માર્ચ 2018ના રોજ સ્ટીફન હોકિંગનું 76 વર્ષની ઉંમરે નિધન થયું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.